Aapne To Dhirubhai Full Movie - Superhit Urban Gujarati Film Full 2016 - Vrajesh Hirjee, Bhakti Published: 6 months ago By: Shemaroo Gujarati

818,991 views

1,914 Likes   392 Dislikes

This laughter-riot is a story of young lad Dhirendra (Vrajesh Hirjee) whose role-model is business tycoon Dhirubhai Ambani. He often immitates his idol. One day, someone dares him in front of his crush to become richer than Dhirubhai and he ends up accepting the challenge. With the help of his mother, he convinces his father to finance his business ideas couple of times. However, all his ideas turn out to be blunders. Not only his parents but his girl-friend also gives up on him and he finds himself in miserable situation. How will he win them back? To know, watch this Urban Gujarati Movie.

આપણે તો ધીરુભાઈ
માનો લાડલો ધીરેન્દ્ર (વ્રજેશ હીરજી) 30 વર્ષનો ઢગો થયો પણ હજુ કોલેજમાં જ છે. ધીરુભાઈ અંબાણીથી પણ વધારે શ્રીમંત બનવાના સપના સેવતા ધીરુના ખિસ્સા ખાલી છે પણ ભપકા ભારી છે. તેના નખરા જોઈને એક દિવસ કોલેજમાં તેને કોઈ હકીકતમાં પૈસા કમાડીને દેખાડવાનો પડકાર ફેંકે છે. મનગમતી છોકરી બાજુમાં ઉભી હોય ધીરુ વટમાં ને વટમાં આ પડકાર ઝીલી લે છે. બિઝનેસનો B પણ ન જાણતો ધીરુ મા ની મદદથી બાપા પાસે ધંધો કરવા પૈસા કઢાવે છે. એક પછી એક અનેક ધંધામાં છબરડા કરનાર ધીરુ પરિવારનો જ નહીં પણ તેની ગર્લફ્રેન્ડનો પણ વિશ્વાસ ગુમાવી બેસે છે. હવે ધીરુનું શું થશે?

Producer: Mayur Jadeja
Director: Haritrushi
Writer: Haritrushi
Cast: Vrajesh Hirjee, Jayaka Yagnik, Bhakti Rathod, Ritesh Mobh, Ashish Bhatt, Morli Patel & Jayesh More


નવા નાટક, ફિલ્મ, ગીત, કોમેડી સીન વગેરે અપલોડ થયાની જાણકારી તમારા ઇમેઇલ એડ્રેસ પર મેળવવા માટે હમણા જ આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો:
http://www.youtube.com/subscription_center?add_user=shemaroogujarati

To get regular updates on new releases(Natak, Films, Songs, Comedy Scenes and much more), subscribe to our channel:
http://www.youtube.com/subscription_center?add_user=shemaroogujarati

To Enjoy Gujarati Plays Nonstop, Download Shemaroo Gujarati Natak App on your phone.
Give missed call on 9222231242 to download.
Or Visit Apple App Store : https://goo.gl/RLBoqe
Google Play Store : https://goo.gl/LqlaQj

Urban Gujarati Movies (Gujjubhai The Great, Chhello Divas, Polam Pol, Kevi Rite Jaish & More)
http://bit.ly/2eEJhPa

Best of Siddharth Randeria ( Gujjubhai )
https://goo.gl/IytVqc

Best of Sanjay Goradia
https://goo.gl/lNf4vE

Best Gujarati Dramas ( શ્રેષ્ઠ ગુજરાતી ડ્રામા )
https://goo.gl/OhoOOx

Comedy Dramas (રમુજી નાટકો )
https://goo.gl/95Wnzx

Family Comedy Dramas ( કૌટુંબિક ડ્રામા )
https://goo.gl/pRMUkR

Other Dramas ( નાટકો )
https://goo.gl/H8vKj8

Gujarati Natak Promos
https://goo.gl/HZqjKk

Gujarati Jokes – Vasant Paresh, Sairam Dave, Harsur Gadhvi & others
https://goo.gl/ODJ0jp

Gujarati Songs – Garba, Aarti, Bhajan, Navratri, Dandiya, Lok Geet, Gujarati film songs and more
https://goo.gl/UxhFVG

Video Tags

Comments